News of Saturday, 20th July 2019
રાજસ્થાનમાં તેજ ગતિથી આવી રહેલ ઓડીએ દ્વિચક્રી વાહનને મારી ટકકરઃ ઉછળીને ૩૦ ફૂટ દૂર પડયો શખ્સ
જયપુર ( રાજસ્થાન) માં તેજ ગતિથી આવી રહેલી ઓડી સાથે ટકરાયા પછી દ્વિચક્રી વાહન ચાલક ઉછળીને ૩૦ફુટ દૂર પડયાનો મામલો સામે આવ્યો છે.
શુક્રવારના સવારના ૬ વાગે બનેલી આ દુઘર્ટના સીસીટીવીમાં કેઇ થઇ ગઇ છે. પોલીસએ બતાવ્યુ છે કે પીડિતનો ઇલાજ ચાલી રહ્યો છે. અને આરોપી ચાલકની અટકાયત થઇ છે. પોલીસે આરોપીની કારનો કબજો કર્યો છે.
(12:00 am IST)