મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

ઓરીસ્સામાં શબ લઇ જવા ન મળ્યું વાહનઃ કપડામાં બાંધી ખંભા પર લઇ ગયા પરિજન, આમ સમાજની દર્દભરી દાસ્તાન

કાલાહાંડી ( ઓડિશા) માં હોસ્પિટલ દ્વારા વાહન આપવાનો ઇન્કાર કર્યા પછી ેએક આદિવાસી પરિવારને ડંડોમા કપડુ બાંધી અને પોતાના સગાનુ શબ એમા રાખી ખંભા પર લઇ જવા મજબુર થવુ પડયુ.

તાવથી પીડાતા શખ્સનુ નિધન સોમવારના થયુ હતુ. રિપોર્ટ મુજબ સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે  સોમવારના વેન ચલાવવામા આવતી નથી. પરિજનોએ આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો છે.

(12:00 am IST)