મુખ્ય સમાચાર
News of Friday, 20th July 2018

વીમા કંપનીઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણના નિયમ હળવા કરવા તૈયારી

નવી દિલ્હી :વીમા નિયમનકર્તા IRDA ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણના નિયમ હળવા કરવાની તૈયારીમાં છે. સેક્ટરને આ પગલાથી રાહત મળશે પણ તેની સાથે કેટલીક શરતો જોડાયેલી હશે. IRDA વીમા કંપનીઓને ક્રિસિલનું EL1 રેટિંગ ધરાવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણની મંજૂરી આપવા વિચારે છે. આ માટે IRDAએ રેટિંગ કંપની અને અન્ય હિતધારકો સાથે બેઠકો કરી છે

(11:59 am IST)