News of Thursday, 20th June 2019
આપની સતા હતી હું આપની સાથે હતો હવે મોદીની હવા છે : રાહુલને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની સુફિયાણી સલાહ
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે એ કહ્યું છે કે આપની સતા હતી હુ આપની સાથે હતો હવે મોદીની હવા છે હવે હુ તે તરફ છુ.
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ લોકસભામાં કહ્યું ચૂંટણી પહેલા કોંગ્રેસવાળા બોલાવતા હતા.
રામદાસએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલને જન્મદિવસના અભિનંદન આપતા કહ્યું કે લોકતંત્રમાં લોકો જેને ઇચ્છે છે તેની સરકાર બને છે.
(12:00 am IST)