News of Monday, 20th May 2019
હિમાચલ પ્રદેશના ઇતિહાસમાં થયું લોકસભા ચૂંટણીનું સર્વાધિક મતદાન
દેશની ૧૭મી લોકસભા માટે થયેલ ચૂંટણી દરમ્યાન હિમાચલ પ્રદેશમાં ૭૧.૭૩ ટકા મતદાન થયુ. જે ૧૯પ૧-પર મા થયેલ સ્વતંત્ર ભારતના પ્રથમ ચૂંટણી થી રાજય માટે અત્યાર સુધીનુ સર્વાધિક છે. પ૪૩ માંથી પ૪ર સીટ માટે સાત ચરણમા થયેલ મતદાન રવિવારના સમાપ્ત થયુ.
(11:56 pm IST)