મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

પરીણામ પહેલા જ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ પીએમ મોદી એન બીજેપીને આપી શુભેચ્છા

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમદ નસીદ એ ભારતમાં લોકસભા ચુંટણીના પરીણામ આવ્યા પહેલા જ  રવિવારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપીને વધાઇ આપી દીધી. એમણે ટવિટ કર્યુ મને વિશ્વાસ છે કે માલદીવની જનતા અને સરકાર પ્રધાનમંત્રી અને બીજેપીની આગેવાનીવાળી સરકારની સાથે નજદીકી સહયોગ ચાલુ રાખવામાં ખુશી મહેસુસ કરશે.

(10:37 pm IST)