મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

અનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુકિતની માંગ

ઢાકાઃ બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટીએ પોતાના નેતા ખાલીદા જીયાની મુકિતની માંગ કરી છે નાદુરસ્ત તબિયતને કારણે જેલમાં કેદ પૂર્વ પ્રધાનમંત્રી ખાલીદા જીયાની તબિયતમાં છેલ્લા એક સપ્તાહથી ઝડપી બગડતી જાય છે એવામાં પાર્ટીનું કહેવું છે કે તેના યોગ્ય ઈલાજ માટે તેણીની જેલમુકિત જરૂરી છે ત્રણ વખત પ્રધાનમંત્રી રહી ચૂકેલા ૭૩ વર્ષીય ખાલીદા જીયાની તુરત મુકતની માંગ થઇ છે.

(4:09 pm IST)