કોના કોના ભાવિ સીલ
શત્રુઘ્નસિંહા અને રવિશંકર પ્રસાદ વચ્ચે સીધી સ્પર્ધા
નવીદિલ્હી, તા. ૧૯ : સાતમાં તબક્કાની ચૂંટણી માટે આજે ૬૦થી ૬૫ ટકા સુધી મતદાન થયું હતું. આની સાથે જ લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. સાતમાં તબક્કામાં કોના ભાવિ સીલ થયા તે નીચે મુજબ છે.
* નરેન્દ્ર મોદી ( વડાપ્રધાન, વારાણસી)
* સુખબીર સિંહ બાદલ (અકાળી નેતા, ફિરોજપુર)
* હરસિમરત કૌર (અકાળી નેતા, ભટિન્ડા)
* પ્રણીત કૌર(કોંગ્રેસ , પટિયાળા)
* અનુરાગ ઠાકુર (ભાજપ, હમીરપુર)
* શિબુ સૌરેન (પૂર્વ મુખ્યપ્રધાન, ડુમકા)
* પીકે બંસલ(કોંગ્રેસ , ચંગીગઢ)
* કિરણ ખેર (ભાજપ, ચંગીગઢ)
* સન્ની દેઓલ (ભાજપ, ગુરદાસપુર)
* સોમપ્રકાશ (ભાજપ, હોશયારપુર)
* રવિ કિશન (ભાજપ, ગોરખપુર)
* મહેન્દ્રનાથ પાંડે (ભાજપ, ચંદોલી)
* સંજય ચૌહાણ (સમાજવાદી પાર્ટી, ચંદોલી)
* રવિશંકર પ્રસાદ (ભાજપ, પટણાસાહેબ)
* શત્રુઘ્નસિંહા (કોંગ્રેસ, પટણાસાહેબ)
* અનુપ્રિયા પટેલ (અપના દળ, મિરઝાપુર)
* રામચરિત મિસાદ (સપા-બસપા ગઠબંધન, મિરઝાપુર)
* લલિતેશ ત્રિપાઠી (કોંગ્રેસ, મિરઝાપુર)
* રામભુવાલ મિસાદ (સપા-બસપા ગઠબંધન, ગોરખપુર)
* સનાતન પાંડે (સમાજવાદી પાર્ટી, બલિયા)
* મિશા ભારતી (આરજેડી, પાટલીપુત્ર)
* રામકૃપાલ યાદવ (ભાજપ, પાટલીપુત્ર)
* સુનિલ શોરેન ભાજપ (ભાજપ, ડુમકા)
* સત્યેન બસુ (ભાજપ, બસીરહાટ)
* નિલંજન રોય (ભાજપ, ડાયમંડ હાર્બર)
* મનિષ તિવારી (કોંગ્રેસ, આનંદપુર સાહેબ)
* નિના મિત્તલ (આપ, પટિયાલા)