મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

૭૦ વર્ષમાં કાંઇ નથી થયુ કહી દેશનું અપમાન કરે છે મોદી : સામ પિત્રોડા

         કોંગ્રેસ નેતા  સામ પિત્રોડાએ શનિવારના કહ્યું  જયારે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ભારતએ ૭૦ વર્ષમાં કાંઇ નથી કર્યુ તો મને દુઃખ થાય છે કે તે પોતાના દેશનું અપમાન કરે છે. એમણે આગળ કહ્યું  સચ્ચાઇ આ છે કે આ દેશએ ઘણુ બધુ ંહાંસલ કરેલ છે અને લાંબી સફર નકકી કરી છે.

(9:59 pm IST)