મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

ISIS મોડયૂલના આશંકામાં તેલંગાણા અને મહારાષ્ટ્રમાં NIAના દરોડા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શનિવારે તેલંગાણાના હૈદરાબાદ અને મહારાષ્ટ્રના વર્ધામાં આઈએસઆઈએસ મોડ્યૂલના વિસ્તારના શકમાં દરોડા પાડ્યા છે. એનઆઈએ હૈદરાબાદમાં ત્રણ વિવિધ ઠેકાણે દરોડા પડી રહી છે.

  આ ઉપરાંત તપાસ એજન્સીએ મહારાષ્ટ્રના વર્ધામાં પણ આઈએસઆઈએસઆઈ મોડ્યૂલના મામલે રેડ પાડી રહી છે. આ મામલામાં હજુ સુધી વધુ જાણકારી મળી નથી.

(12:42 pm IST)