મુખ્ય સમાચાર
News of Monday, 20th March 2023

ઈમરાન ખાનના ભત્રીજા હસન નિયાઝીની ઈસ્લામાબાદમાં ધરપકડ

હસન નિયાઝી કાયદાકીય બાબતોમાં ઈમરાન ખાનના સલાહકાર તરીકે પણ કાર્યરત

પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે રાજકીય દ્વંદ્વ વધુ ગહેરાયું છે, પીટીઆઈ નેતા અને પાર્ટી અધ્યક્ષ ઈમરાન ખાનના ભત્રીજા હસન નિયાઝીની ઈસ્લામાબાદમાં ધરપકડ કરવામાં આવી છે. હસન નિયાઝી કાયદાકીય બાબતોમાં ઈમરાન ખાનના સલાહકાર તરીકે પણ કામ કરે છે.

(9:05 pm IST)