મુખ્ય સમાચાર
News of Thursday, 20th January 2022

આવતીકાલે શુક્રવારે બપોરે બાર વાગે એઆઇસીસીના હેડક્વાર્ટરની લોન ઉપર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સંયુક્ત પત્રકાર પરિષદ

ગાંધી પરિવારના બંને ભાઈ-બહેન ભાગ્યે જ પત્રકાર પરિષદને સાથે સંબોધે છે તેમ જાણીતા પત્રકાર શીલા ભટ્ટે તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે. સંભવતઃ ઉત્તર પ્રદેશની ચુંટણીને લીધે ચીલો ચાતર્યો હોય તેવી સંભાવના

(11:23 pm IST)