મુખ્ય સમાચાર
News of Wednesday, 20th January 2021

કેરળમાં કોરોના રાડ બોલાવી રહ્યો છે, સવાર સુધીમાં નવા છ હજાર કેસ નોંધાયા:

સૌથી ઓછા આસામમાં ૨૩, ચંદીગઢમાં ૩૧ અને ગુરુગ્રામ ૩૧ તથા હિમાચલમાં ૪૧, કેસ નોંધાયા

કેરળમાં કોરોના રાડ બોલાવી રહ્યો છે, સવાર સુધીમાં નવા છ હજાર કેસ નોંધાયા: જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે ધીમો પડતો જાય છે, નવા ૨૩૦૦ આસપાસ કેસ નોંધાયા: ૪૮૫ નવા કેસ સાથે ગુજરાત પાંચમા નંબરે, કોરોના કેસોમાં મોટો ઘટાડો: સૌથી ઓછા આસામમાં ૨૩, ચંદીગઢમાં ૩૧ અને ગુરુગ્રામ ૩૧ તથા  હિમાચલમાં ૪૧, ઝારખંડમાં ૧૦૧ અને ઉત્તરાખંડમાં ૧૧૬ નવા કોરોના કેસ નોંધાયા છે

(11:05 am IST)