મુખ્ય સમાચાર
News of Monday, 20th January 2020

સીજેઆઇ બોબડેની ફટકાબાજી

નાગપુરમાં ગઇકાલે યોજાયેલ ફ્રેન્ડલી મેચમાં દેશના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવીંદ બોબડેએ ૩૦ બોલમાં ૧૮ રન ફટકારેલ. જેમાં ચાર ચોકા પણ સામેલ હતા. જસ્ટીસ બોબડેએ પોતાની કારર્કીદીની શરૂઆત નાગપુથી જ કરી હતી.

(3:49 pm IST)