મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

આધારકાર્ડ જોયા પછી સબરીમાલા જઇ રહેલ ૧ર વર્ષીય છોકરીને પોલીસએ રોકી

        સબરીમાલાલ મંદિરે જઇ રહેલ એક ૧ર વર્ષની છોકરીને કેરળ પોલીસએ રોકી લીધી છે.

        ઓનલાઇન બુકીંગ દરમ્‍યાન છોકરીની ઉંમર ૧૦ વર્ષ બતાવી હતી પણ પોલીસએ પૂછપરછ દરમ્‍યાન આધારકાર્ડ ચેક કરતા જાણવા મળેલ કે તેની ઉંમર ૧ર વર્ષ છે. મંદિર શનિવારના દર્શન માટે ખોલવામા આવ્‍યુ હતુ. શબરીમાલામા અયપ્‍પા ભગવાનની પૂજા થાય છે.

(10:59 pm IST)