મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

કૂરાનથી વધારે સંસ્‍કૃત જાણું છુઃ વિદ્યાર્થીઓનો વિરોધ સહન કરી રહેલ બીએચયુ પ્રોફેસર

        બીએચયુ (વારાણસી) માં વિદ્યાર્થીઓનો વિરોધ સહન કરી રહેલ આસીસ્‍ટંટ પ્રોફેસર ફિરોઝખાનએ કહ્યું છે કે હુ જે રીતે સંસ્‍કૃત જાણુ છુ એટલું કુરાન પણ નથી જાણતો.

        એમણે કહ્યું આખી જિંદગી હું સંસ્‍કૃત શીખ્‍યો અને મને કયારેય મહસુસ નથી કરાવવામા આવ્‍યું કે હું મુસ્‍લિમ છુ પણ હવે હું ભણાવવાની કોશિષ કરી રહ્યો છુ તો આ એકમાત્ર મુદો બની ગયો છે ફિરોઝખાનના વિરોધમાં વિદ્યાર્થીઓ હવન કરી રહ્યા છે.

(10:36 pm IST)