News of Tuesday, 19th November 2019
ચશ્મા ઉતારી બતાવ્યું કે જોઇ નથી શકતો છતાં પણ પોલીસએ માર માર્યોઃ જેએનયુના વિદ્યાર્થીની મનોવ્યથા
જેએનયુ દ્વારા ફી વધારા સામે સોમવારના સંસદ સુધી પગપાળા માર્ચમાં સામેલ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી શશિ ભૂષણએ આરોપ લગાવ્યો છે કે મે કહ્યું હુ દ્રષ્ટિબાધિત છુ એમને ચશ્મા ઉતારીને દેખાડયુ પણ તે માન્યા નહી.
રિપોર્ટસ મુજબ વિદ્યાર્થીઓને રોકવા માટે બળપ્રયોગમાં ઘણા વિદ્યાર્થી ઘાયલ થયા હતા. જયારે પોલીસ લાઠીચાર્જનો ઇન્કાર કરી રહી છે.
(9:56 pm IST)