News of Tuesday, 19th November 2019
સમાનાંતર સરકાર ચલાવી રહ્યો હોત તો એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી મારા કટઆઉટ લાગતઃ બંગાળના ગવર્નરની સટાસટી
પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદિપ ધનખડએ પ્રદેશમાં સમાનાંતર સરકાર ચલાવવાનો રાજય સરકારનો આરોપ નકાર્યો છે.
એમણે કહ્યું જો હુંૅ સમાનાંતર સરકાર ચલાવી રહ્યો હોત તો એરપોર્ટથી લઇ સર્કીટ હાઉસ સુધી મુખ્યમંત્રીના જે મોટા કટઆઉટ મે જોયા છે તે મારા હોત રાજયપાલ કેન્દ્રના એજન્ટ હોય છે. કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે સેતુ હોય છે.
ટીએમસીએ કહ્યું રાજભવન છોડી રાજનીતિમાં આવી ગય ધનખડ
(9:47 pm IST)