મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

હરિયાણામાં વધશે મંત્રીઓનું એચઆરએ થશે બમણો વધારો

        હરિયાણા બીજેપી-જેજેપી સરકારની પ્રથમ કેબીનેટ બેઠકમાં સોમવારના મંત્રીઓના એચઆરએ ( આવાસ ભાડા ભથ્થુ) મા બમણા વધારાને મંજુરી આપી છે.

        હવે મંત્રીઓને દર મહીને રૃ. પ૦૦૦૦ ની જગ્યાએ રૃ. ૮૦૦૦૦ અને વિજળી તથા પાણીના ખર્ચ માટે રૃ. ર૦૦૦૦ મળશે. સાથે જ કેબીનેટએ ગ્રામ સભાઓમાં શરાબ પર પ્રતિબંધ લગાવવાની શકિત આપવાનો ફેંસલો લીધો.

(9:44 pm IST)