News of Tuesday, 19th November 2019
કર્ણાટકમાં ખેડુતએ કુતરાનો અવાજ કાઢી રેકોર્ડ કર્યોઃ ઉભા પાકને બચાવવા માટે ખેતરમાં લગાવ્યા સ્પીકર
શિવમોગા ( કર્ણાટક) માં ખેડૂત ચિદાનંદ ગૌડાએ ફસલોને જાનવરોથી બચાવવા માટે પોતે કુતરાના ભસવાનો અવાજ કાઢી તેનુ રેકોર્ડીગ કરી અને તેને ખેતરમા લાઉડ સ્પીકર લગાવી રેર્કોડેડ અવાજ ચલાવવાનુ ચાલુ કર્યુ.
ગૌડાએ બતાવ્યું કે તેના ખેતરમાં હવે જાનવર આવતા નથી. ગૌડાએ કહ્યું ઘણા ખેડુત વાંદરાને ગોળી મારી દયે છે પણ આ ખોટું છેે.
આ રીત જાનવરોના જીવ બચવવામા પણ મદદગાર બને છે.
(9:43 pm IST)