મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

૧૦૦ ની કિંમતના દરેક સીમ કાર્ડમાં સરકારને ૫૦ રૂ. મળે છે

(૧) ૧૮ રૂપિયા જી.એસ.ટી

(ર) ૧૩ રૂપિયા લાયસન્સ ફી અને સ્પેકટ્રમ યુસેઝ ચાર્જ

(૩) ૨૦ સ્પેકટમ જવાબદારીના વ્યાજ પેટે

ભારતની ચાર ટેલીકોમ કંપનીઓને છેલ્લા ત્રિમાસીકમાં ગઇ છે ૧.૦૪ લાખ કરોડની ખોટ

(3:39 pm IST)