મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

દિલ્લીના પાણીની ગુણવતા પર કોઇ રાજનીતિ ન હોવી જોઇએઃ કેન્‍દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની ટિપ્‍પણી

કેન્‍દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનએ સોમવારના લોકસભામાં દિલ્લીમાં પાણીની ગુણવતાને સૌથી ખરાબ બતાવનાર ભારતીય માનક બ્‍યૂરોના રીપોર્ટ પર કહ્યું કે આના પર કોઇ રાજનીતિ ન હોવી જોઇએ.

એમણે કહ્યું હુ  પાણીના નમુનાની તપાસ માટે ર થી ૩ વરિષ્‍ઠ અધિકારી નિયુકત કરીશ. દિલ્લી સરકાર પણ કરે. જો રિપોર્ટ આવશે સાર્વજનિક કરી દઇશ.

 

(12:00 am IST)