News of Saturday, 19th October 2019
સભાગૃહમાં પ્રવેશ પહેલા સભ્યોનું ચેકીંગ
રાજકોટ : મ્યુ.કોર્પોરેશનની સામાન્ય સભાની સાધારણ દ્વિમાસીક મીટીંગ આજે સવારે ૧૧ કલાકે મ્યુ.કોર્પોરેશનની કચેરીમાં બીજા માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજાઇ હતી. આ સભાગૃહમાં સભ્યોના પ્રવેશ પહેલા વિજીલન્સ શાખા તથા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું જે તસ્વીરમાંં નજરે પડે છે.(તસ્વીર અશોક બગથરીયા)
(3:25 pm IST)