News of Friday, 19th October 2018
ઓરીસ્સામાં પોષ્ટમાર્ટમ માટે ૭ વર્ષની દીકરીનું શબ ખંભા પર ઉંચકી ૬ કિ.મી. ચાલ્યા પિતા
ઓરીસ્સામાં મુકુંદ ડોરા નામનો વ્યકિત પોતાની ૭ વર્ષની પુત્રી લલિતાનું શબ પોસ્ટમાર્ટમ માટે ખભા પર ઉચકી ૬ કી.મી. ચાલીને પહેાંચ્યો. બબિતાની મોત 'તિતલી' તુફાનને કારણે આવેલ ભારે વરસાદને કારણે ભૂસ્ખંલનમા થઇ મુકુંદએ જણાવ્યું કે પોલીસ એમના ગામ આવેલી અને ફકત ફોટા પડાવીને ચાલી ગયેલ.
(12:23 am IST)