મુખ્ય સમાચાર
News of Friday, 19th October 2018

શિરડીઃ પીએમ મોદીનો કાફલો રોકવાની ધમકી દેતા તૃત્પી દેસાઈની અટકાય

શિરડીમાં સાંઈબાબાએ સમાધિ લીધાના આજે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે પીએમ મોદી પણ કાર્યક્રમાં ભાગ લેવા માટે શિરડી પહોંચ્યા છે. પરંતુ એ પહેલા મહિલા અધિકારી અને કાર્યકર્તા તપ્તી દેસાઈ શિરડી પહોંચી હતી તેમજ સબરીમાલા મુદ્દે વડાપ્રધાનને મળાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો મુલાકાત ન થાય તો પીએમનો કાફલો રોકવાની ધમકી આપતા પોલીસે તેમની અટકાયત કરી છે.

(12:29 pm IST)