મુખ્ય સમાચાર
News of Thursday, 19th September 2019

રાજકોટની ભાગોળે ક્રિષ્ના વોટરપાર્કમાં દારૂની મહેફિલ માણતા 45 પોલીસકર્મી સકંજામાં :: ડીવાયએસપી સહિતના અધિકારીઓ સામેલ હોવાની ચર્ચા : ખળભળાટ

નિવૃત એસ,ઓ,જી,ના અધિકારીઓની પાર્ટીના રંગમાં ભંગ પડ્યો : મેઈનગેટનો દરવાજો બંધ કરી દેવાયો : મીડિયાને પ્રવેશબંધી :

 

રાજકોટ: રાજકોટની ભાગોળે ચોટીલા હાઈવે ઉપર ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસત દ્વારા દારૂની મહેફિલ માણતા પોલીસે દરોડા પાડયાહતા

  જાણવા મળ્યા મુજબ નિવૃત એસ..જી.ના અધિકારીઓ ની પાર્ટી હોવાથી ડીવાયએસપી અને પીઆઇ દરજ્જાના અધિકારીઓ મહેફિલમાં સામેલ હતા અને  હાલમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી થવા જઈ રહી છે કાર્યવાહીમાં ૪૫ જેટલા પોલીસ અધિકારીઓ પોલીસના સંકજામાં ઝડપાયેલા છે

  પોલીસને amophil ની પાર્ટી માં પોલીસ એજ રંગ માં ભંગ પડ્યો છે બાબતે ક્રિષ્ના વોટરપાર્ક વોટરપાર્ક મેઇન દરવાજો બંધ કરીને મીડિયા અને પ્રવેશવામાં આવવા દેતા નથી અંદર હાલ પૂરતી કાર્યવાહી શરૂ છે બાબતે ગુજરાતભરમાં દારૂબંધી અને પોલીસ મહેફિલ માણતા હોય છે તેની બાતમી પોલીસને મળતા વધુ કડક કાર્યવાહી થવા જઈ રહી છે

(10:53 pm IST)