મુખ્ય સમાચાર
News of Thursday, 19th September 2019

મુંબઇમાં ટ્રાફીકમાં કાર ફસાઇ તો ઓટો રીક્ષા લઇને એરપોર્ટ પહોંચ્યા બાબુલ સુપ્રિયો

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ મંગળવારે પોતાનો એક વિડીયો શેયર કરી બતાવ્યું કે પોતાની કાર ટ્રાફીકમાં ફસાયા પછી એમણે મુંબઇ એરપોર્ટ જવા માટે ઓટો રીક્ષા કરી.

એમણે કહ્યું હું વિતેલા સમયને યાદ કરી રહ્યો છું એક શહેર જયાં મે ઓટોમા ઘણી વખત સંઘર્ષ કર્યો. સુપ્રિયોએ કહ્યું મને ખરેખર સારુ લાગી રહ્યું છે.

(12:13 am IST)