News of Thursday, 19th September 2019
આર્થિક મંદી વચ્ચે દિલ્હીમાં કારોના રજીસ્ટ્રેશનમાં ૬ વર્ષમાં પ્રથમ વખત આવી ઘટ
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને દિલ્હી પરિવહન વિભાગના આંકડા મુજબ ઓટો સેકટરમાં આર્થીક મંદી વચ્ચે દિલ્હીમાં ર૦૧૯ પહેલા ૮ મહીનામાં ૬ વર્ષની અંદર પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે.
પહેલા ૮ મહિનામાં ગયા વર્ષના સરખામણીએ આ વર્ષના આંકડા ૬૧.૧૯૮ થી ઘટીને ૪.રપ લાખ રહ્યા છે. દ્વિચક્રી વાહનોમાં રજીસ્ટ્રેશનમાં ૧૩ ટકા ઘટ આવી છે.
(12:07 am IST)