મુખ્ય સમાચાર
News of Wednesday, 18th September 2019

તેલંગણાના નાલગોંડ જિલ્લામાં આભ ફાટ્યું: વાદળ ફાટતા ૨ કલાકમાં ૮ ઇંચ

તેલંગણાના નાલગોંડ જિલ્લામાં આભ ફાટ્યું: વાદળ ફાટતા ૨ કલાકમાં ૮ ઇંચ

તેલંગણાના નાલગોંડ જિલ્લામાં આભ ફાટ્યું: વાદળ ફાટતા ૨ કલાકમાં ૮ ઇંચ વરસાદથી જળબંબાકાર: ૧૧૯ વર્ષનો  રેકોર્ડ તૂટ્યો: મંગળવાર સાંજે ૫ થી ૧૧ સુધી અંધાધૂંધ વરસાદ ખાબકેલ.:નાલગોંડા જી.ના ઇબ્રાહિમપુર સહિત ૬ ગામો, શહેરોમાં આ સમય ગાળામાં ૫ થી ૬.૫૦ ઇંચ જેવો ભારે વરસાદ 

(12:03 am IST)