મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

તેલંગાણામાં શખ્સએ કરી પિતાની હત્યાઃ ડોલની અંદર રાખ્યા હતા લાશના ટૂકડાઓ

તેલંગણામા એક યુવક પર પોતાના ૮૦ વર્ષના પિતાજીની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ લાશના ટુકડે - ટૂકડા કરી ઘણી બધી ડોલમાં રાખ્યા હતા અને યુવકની માતા અને પુત્રી પણ લાશની સાથે જ ઘરમા રહેતા હતા.

જયારે પાડોશીઓને દુર્ગંધ આવતા પોલીસને આ અંગે જાણ કરી હતી જેથી આ ઘટનાનો ખ્યાલ આવ્યો હતો.

(12:02 am IST)