News of Monday, 19th August 2019
ઉતરપ્રદેશમાં ૩ તલાકની ફરિયાદ પર મહિલાને પતિએ પ વર્ષીય પુત્રીની સામે જીવતા સળગાવી
ઉતરપ્રદેશના શ્રીવસ્તી જિલ્લામાં ૩ તલાકની પોલીસમાં ફરીયાદ કરવા માટે એક મહિલાને તેના પતિ અને સાસરીયાવાળાઓએ તેમની પ વર્ષની પુત્રીની સામે જીવતા સળગાવી દીધી હતી.
રીપોર્ટસ મુજબ મહિલાના પતિ દ્વારા ૩ તલાક આપવા માટે પોલીસમાં રીપોર્ટ કરવા માટે ગઇ હતી.સ પણ પોલીસએ કેસ દાખલ ન કરીને તેના પતિ સાથે રહેવા માટે કહેલ.
પુત્રીએ બતાવ્યુ કે શખ્સએ ધરવાળાઓની સાથે મળી તેની માને સળગાવી હતી.
(12:00 am IST)