મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

પેટીએમ એ પોતાના સીએફઓ મધુર દેવડાને આપ્યું પ્રમોશનઃ બનાવ્યા પ્રેસીડન્ટ

     પેટીએમએ મુખ્ય નાણાકીય અધિકારી (સીએફઓ) મધુર દેવડાને પદોન્નત(પ્રમોશન) કરતા પ્રેસીડન્ટ બનાવવાની જાહેરાત કરી છે.

     આ વિશે દેવડાએ કહ્યું હુ ઉપભોકતા ઇન્ટરનેટ અને નાણાકીય સેવાઓમાં  વૃદ્વિ માટે આગલા ચરણને લઇ ઉત્સાહિત છુ.

     ઓકટોબર ર૦૧૬ માં પેટીએમમાં સામેલ થયા પહેલા દેવડા સીટી ગ્રુપના રોકાણ બેન્કીંગ કારોબારના એમડી હતા.

(11:59 pm IST)