મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

પાક દ્વારા કાશ્મીરને અફઘાન શાંતિ પ્રકિયાથી જોડવું એ લાપરવાહી ભર્યુઃ અફઘાન રાજદૂતની ટિપ્પણી

અફઘાનિસ્તાનએ પાકિસ્તાનના આ દાવાને રદ કર્યો છે જેમાં કહેવામાં આવેલ હતુ કે કાશ્મીર મુદાને અસર અફઘાનિસ્તાનમાં શાતિ પ્રક્રિયા પર પડી શકે છે.

અમેરિકામાં અફઘાનિસ્તાની રાજદૂત રોયા રહમાનીએ આ નિવેદનને લાપરવાહીભર્યુ અનુચિત અને ગેર જિમ્મેદાર બતાવ્યુ છે.

રહમાનીએ કહ્યું  આ પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમા જારી હિંસાને વધારે ભડકાવવા જાણી બુઝીને કરેલો પ્રયાસ હતો.

(11:34 pm IST)