મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

મેરઠમાં માવતરને ઘરે રહેતી મહિલાના પતિએ દહેઝ માટે હત્યાની કોશિષ કરીઃ પોલીસે પતિ સહિત ૬ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો

    મેરઠમાં દહેજની માંગ પુરી ન થવાથી  માવતરને ત્યાં રહેતી મહિલાનો આરોપ છે કે સાસરાવાળાએ માવતરને ત્યાં આવી એના પર દહેજ આપવાનું દબાણ કર્યુ. અને મારપીટ કરી.

     મહિલાએ કહ્યું  પતિએ ગળું દબાવી એની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો. ઘટના સ્થળે  ગામ લોકો પહોંચતા જ સાસરીવાળા ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

(10:11 pm IST)