મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

સુપ્રીમ કોર્ટમાં ઓગસ્ટ મહિનામાં જજોની સંખ્યા ખૂબ ઘટી જશે

૧૮ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ સુપ્રીમ કોર્ટના સિનિયર ન્યાયાધીશ જસ્ટિસ નવીન સિંહા નિવૃત્ત થઇ રહ્યા છે. જસ્ટિસ સિંહાની નિવૃત્તિ સાથે સુપ્રીમ કોર્ટમાં નવમાં સિનિયર મોસ્ટ જજ રિટાયર થશે. જે સાથે જ સુપ્રીમકોર્ટના ન્યાયાધીશોની સંખ્યા મંજુર થયેલ ૩૪ની સંખ્યા સામે ઘટીને ૨૪ થઈ જશે

(10:16 pm IST)