મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

૨૦૨૧માં પેટ્રોલના ભાવ ૬૩ વખત અને ડિઝલના ભાવ ૬૧ વખત વધ્યા

નવી દિલ્હીઃ સરકારે આજે સંસદમાં માહિતી આપી કે દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અનુક્રમે ૬૩ અને ૬૧ વખત વધ્યા છેઃ ૬૩ વખત ભાવ વધ્યા છે જ્યારે ૪ વખત ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં ૧૨૫ વખત પેટ્રોલ-ડિઝલના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે

(3:16 pm IST)