News of Monday, 19th July 2021
વકીલ ઉપર તલવારના ઘા ઝીંકાયા: હોસ્પિટલમાં દાખલ: ત્રણની ધરપકડ
મુંબઈના બોરીવલી વિસ્તારમાં પોલીસે તલવાર વડે વકીલ પર હુમલો કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી આગળની તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ ઘાયલ વકીલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
(1:36 pm IST)