મુખ્ય સમાચાર
News of Friday, 19th July 2019

મુંબઇ પોલીસએ શેયર કર્યુ સડક સુરક્ષાને લઇ મિશન મંગલ પર આધારિત મીમ

    મુંબઇ પોલીસએ સડક સુરક્ષા પર જાગરુકતા ફેલાવવા માટે અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ ના ટ્રેલરના એક સીન પર આધારિતી મીમ શેયર કર્યુ છે.

     પોલીસે નશામા ગાડી ચલાવવા સામે આ ડાયલોગનો ઉપયોગ કર્યો. મિશનના સફળ હોવાની સંભાવના ૧ ટકાથી ઓછી છે કેપ્શનમાં લખ્યુ આખી દુનિયાને કહો આ કોપી કરે.

(11:13 pm IST)