મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

એમેઝોન 902 અબજ ડોલર માર્કેટ કેપ સાથે એપલની નજીક પહોંચી

દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની, એમેઝોનનું માર્કેટ કેપ બુધવારે પહેલીવાર 900 અબજ ડોલરની પાર થયું હતું. એન્યુઅલ પ્રાઇમ ડે સેલમાં કંપનીનું વેચાણ 10 કરોડ ડોલર એટલે કે 680 કરોડ રૂપિયા નોંધાયું છે

   આ જાહેરાત પછી એમેઝોનના શેર તેજી સાથે 1,858.88 ડોલર સુધી પહોંચ્યો હતો અને તેની માર્કેટ કેપ વધીને 902 અબજ ડોલર થઇ ગઇ છે. એપલનું માર્કેટ કેપ હાલ 935 અબજ ડોલર છે.

(8:53 pm IST)