મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

કેરળમાં વિશેષ ધાર્મિક મહોત્સવ

 કેરળનાં ત્રિચુર શહેરમાં મલયાલમ મહિના કાર્કીડાકામનાં શુભારંભ નિમિત્તે શહેરનાં પ્રખ્યાત વાડાકુનાથન મંદિરમાં વિશેષ ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. જેમાં પૂજાવિધિ બાદ શ્રધ્ધાળુઓએ મંદિરનાં ગજરાજોને ફળો તથા લાડુંનું ભોજન કરાવ્યું હતું.(૩૦.૫)

(4:17 pm IST)