મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

ધોરણ 8ના વિદ્યાર્થી તિલકએ શરૂ કર્યું અનોખુ સ્ટાર્ટઅપ:બે વર્ષમાં 100 કરોડ કમાણીનુ લક્ષ્ય

પેપર અને પાર્સલની ડિલવરીમાં મુંબઈ ડાબ્બાવાળાઓને પણ જોડ્યા

ધોરણ 8માં અભ્યાસ કરતા તિલક મહેતા નામના છોકરાએ એક અનોખા સ્ટાર્ટઅપની શરૂઆત કરી છે. તેણે પેપર અને પાર્સલની ડિલવરીમાં મુંબઈ ડાબ્બાવાળાઓને પણ જોડ્યા છે. જેથી સમય પર સામાનની ડિલવરી કરી શકાય. આ માટે તિલકે એક એપ્લિકેશન પણ બનાવી છે સ્ટાર્ટઅપના કાર્યકારી ઘનશ્યામ પારેખનું કહેવુ છે કે તેનું લક્ષ્ય 2 વર્ષમાં 100 કરોડ રૂ.નું રેવન્યુ જનરેટ કરવાનું છે.

 

 

(12:28 pm IST)