મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

કરોડપતિ બિઝનેસમેનની ડો. દીકરીએ અપનાવ્યો સંયમનો માર્ગ: લીધી દીક્ષા

મુંબઈના રહિશ કરોડપતિ બિઝનેસમેનની ગોલ્ડમેડાલિસ્ટ ડોક્ટર દીકરી ડો.હિનાકુમારી પોતાના લગ્ઝુરિય લાઈફ છોડી સંયમનો માર્ગ અપનાવ્યો છે. ડો.હિનાકુમારી હિંગડની આજે આચાર્ય યશોવર્મસૂરિ મહારાજની નિશ્રામાં દીક્ષા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન આચાર્યો અને લોકો જોડાયા હતા. તેમજ હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

(12:00 am IST)