News of Saturday, 19th June 2021
બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...
રાજકોટના નવા કલેકટર તરીકે અમદાવાદના ડીડીઓ અરુણ મહેશ બાબુની નિમણૂંક રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે પંચમહાલ-ગોધરાથી અમિત અરોરાની નિમણૂંક રાજ્યના ૭૭ આઈએએસ અને અધિકારીઓની બદલીનો એકસાથે ઘાણવો નીકળ્યો
(1:19 pm IST)