મુખ્ય સમાચાર
News of Tuesday, 19th June 2018

મહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા

નાગા બાવાઓની જેમ મહિલા નાગા સાધુઓનું પણ અસ્તિત્વ છે. સન્યાસિન બનતા પહેલા મહિલાને 6 થી 12 વર્ષ સુધી કઠિન બ્રમચર્યનું પાલન કરવું પડે છે. મહિલાને સન્યાસી બનાવતા પહેલા તેનો પરિવાર અને ભૂતકાળ ચકાસાય છે. મહિલાને નાગા સન્યાસી બનતા પહેલા પોતાનું પિંડદાન-તર્પણ કરવું પડે છે. મહિલા નાગા સાધુને એક પીળા કલરનું વસ્ત્ર લપેટીને રાખવું પડે અને તે પહેરીને સ્નાન કરવું પડે છે.

(12:38 pm IST)