મુખ્ય સમાચાર
News of Tuesday, 19th June 2018

Appleની જાહેરાત: ઝીરો ડાઉન પેમેન્ટ પર આપશે આઈફોન

જો તમે આઈફોનના શોખીન છો તો તમારા માટે સારા સમાચાર છે. કેમ કે, Appleએ ભારતમાં iPhone માટે ઝીરો ડાઉન પેમેન્ટ અને લો ઈન્ટ્રસ્ટ EMI સ્કીમની ઘોષણા કરી છે. આ ઓફરનો લાભ 30 સપ્ટેમ્બર, 2018 સુધી મળશે. આ ઓફર અંતર્ગત iPhone X, iPhone 8 Plus, iPhone 8, iPhone 8 Plus , iPhone 7 સહિતના સ્માર્ટ ફોન સમાવેશ થાય છે. વધુ માહિતી માટે સ્ક્રોલ કરો. 

(12:57 pm IST)