News of Tuesday, 19th June 2018
ઉજૈનમાં મહાકાલ મંદિર બહાર ફૂલ અને પ્રસાદ વેચવા મૂડી મારામારી :વિડિઓ વાયરલ
ઉજૈનનાં મહાકાલ મંદિર બહાર સ્ટોલ માલિકો વચ્ચે મારપીટ ઉજ્જૈનના મહાકાલ મંદિર બહાર ફૂલ અને પ્રસાદ વેચવા મુદ્દે બે સ્ટોલ માલિકો વચ્ચે એવો ઝઘડો થયો કે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પણ ડરી ગયા. જ્યાં મારપીટ થઈ ત્યાંથી માત્ર 100 મીટર દૂર જ પોલીસ સ્ટેશન હતું અને મહાકાલ મંદિરમાં પણ પોલીસ ચોકી છે, પરંતુ પોલીસને હજુ પણ ઘટનાની જાણ નથી થઈ. મારપીટનો વીડિયો વાઈરલ થયો છે.
(12:00 am IST)