મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

નિઠારીકાંડ:CBI સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપી સુરેન્દ્ર કોલીને 14 મી વખત ફાંસીની સજા

સુરેન્દ્ર કોલીને અગાઉ 13 વખત થઈ ચૂકી છે ફાંસી : ગાઝિયાબાદની વિશેષ CBI કોર્ટ દ્વારા 14મી વખત ફાંસીની સજા સંભળાવી

નવી દિલ્હી : નિઠારીકાંડના અંતિમ કેસમાં ગાઝિયાબાદ CBI સ્પેશ્યલ કોર્ટ દ્વારા અપવામાં આવેલ ચુકાદામાં દુષ્કર્મ બાદ હટ્યાના કેસમાં સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા સાંભળવવામાં આવી છે. આ સાથે આરોપી સુરેન્દ્ર કોલીને 14 માં કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય ત્રણ કેસમાં પુરાવાના અભાવે તેને છોડી દેવામાં આવ્યો હતો

(6:51 pm IST)