મુખ્ય સમાચાર
News of Sunday, 19th May 2019

હજારો ઈવીએમ સાથે ચેડાં કરવા અથવા તો બદલી નાખવાનો મોટો ગેમ પ્લાન :વિપક્ષોને એક થવા મમતાની હાકલ

નવી દિલ્હી :મોડીરાત્રે મમતા બેનર્જીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે એક્ઝિટ પોલની ગોસિપનો હું વિશ્વાસ કરતી નથી

આવી ગોસિપ દ્વારા હજારો ઈવીએમ બદલાવી નાખવાનો અને ચેડાં કરવાનો ગેમ પ્લાન છે હું તમામ વિપક્ષોને મક્કમ ,મજબૂત અને એક થવા અપીલ કરું છું આ લડાઈ આપણે સાથે મળીને લડશું ;

મમતા બેનર્જીના આ ટ્વીટને હજારો લાઈક મળીને છે અને રીટ્વીટ થઇ રહ્યાં છે

(11:39 pm IST)