News of Sunday, 19th May 2019
હરીયાણા બોર્ડની ૧૦મી પરીક્ષાના ટોપર્સમા઼ મજુર અને ડ્રાઇવરની પુત્રીઓ
નવી દિલ્હી : હરિયાણા બોર્ડની ૧૦ મી પરીક્ષામા ૪૯૭ અંક લાવી ટોપ કરવાવાળા વિદ્યાર્થીઓમા એક મજુર અને બીજી ડ્રાઇવરની પુત્રી પણ સામેલ છે. મજુરની પુત્રી ઇશાદેવીની ટીચરએ ઇશાને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરનારી વિદ્યાર્થીની બતાવી છે. ડ્રાઇવરની પુત્રી સંજુ રાનીએ સફળતાનો શ્રેય પરિવાર અને ખાસ કરીને પોતાના પિતાને આપ્યો છે.
(11:06 am IST)