News of Saturday, 19th May 2018
પ્રોટેમ સ્પીકર અંગે નોટિસ આપીશું તો આજે મતદાન નહિ થાય : સુપ્રિમ કોર્ટ
ઘણીવાર એવું બન્યું છે કે, વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર નથી બનાવ્યા : સુપ્રિમમાં જોરદાર બહેશ ચાલુ
સુપ્રીમે કહ્યું બોપૈયાની વાત સાંભળ્યા વિના નિર્ણય આપી શકાય નહિઃ રાજયપાલને આદેશ આપવાનો કાયદો છે જ નહિ ! સુપ્રીમની સાફ વાત! પ્રોટેમ સ્પીકરના મુદ્દે સુપ્રિમનું ચોખ્ખુ વલણ
પ્રોટેમ સ્પીકર ભાજપના બોપૈયા જ રહેશે : સુપ્રિમ કોર્ટ ગૃહની કાર્યવાહી લાઈવ દર્શાવવામાં આવે : કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ : સુપ્રિમ કોર્ટે પ્રોટેમ સ્પીકર બદલાવવાનો કોંગ્રેસની માંગણી ફગાવી દીધી
(12:39 pm IST)